AWS ડેટા સેન્ટર Tour: Cloud Computing નું અનાવરણ (Gujarati)

Gujarati.png
AWS Data Center Images: Sonu and Rakesh-1
AMZ_DATA_IMG50.png
AMZ_DATA_IMG47.png
AWS Data Center Graphics 2
સીડીથી લઈને ફોનમાં streaming સુધી—જુઓ આપણે કેટલું આગળ આવી ગયા છીએ!
થોડા વર્ષો પહેલા, movie જોવા કે songs સાંભળવા માટે આપણે સીડી ભાડે લાવતા કે file download કરતા. આજે, માત્ર એક tap સાથે તમે cricket highlights જોઈ શકો છો, online class attend કરી શકો છો કે તમારા મનપસંદ songs સાંભળી શકો છો. પણ આ બધું કેવી રીતે શક્ય બને છે?

AWS ડેટા સેન્ટર Tour વિદ્યાર્થીઓને cloud computing ની દુનિયામાં લઇ જાય છે. તેઓ જોશે કે કેવી રીતે વિશાળ ડેટા સેન્ટર, powerful servers અને અજોડ ઝડપે પ્રકાશ વહન કરતી fiber optic cables data ને હંમેશા સુરક્ષિત રાખે છે અને તેને ક્યાંય પણ, ક્યારે પણ ઉપલબ્ધ કરે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ Hardware Engineers, ડેટા સેન્ટર Technicians, Fiber Splicers અને Network Engineers જેવા professionals ને પણ મળશે.

આ tour ધોરણ 6–9 માટે બનાવવામાં આવ્યો છે અને Amazon Future Engineer India website પર મફતમાં ઉપલબ્ધ છે. સરળ સમજણ અને આકર્ષક visuals સાથે, આ tour વિદ્યાર્થીઓને science અને computer studies ને વાસ્તવિક technologies અને future careers સાથે જોડવામાં મદદ કરે છે.
Career Icon STEM + Career-focused
વિદ્યાર્થીઓને ભવિષ્યના careers નો વાસ્તવિક અનુભવ મળે છે. ડેટા સેન્ટર કેવી રીતે કોઈપણ સમયે, ક્યાંય પણ classes અથવા cricket matches stream કરવા સક્ષમ બનાવે છે અને data ને સુરક્ષિત રાખે છે તે તેઓ શોધે છે.
Standards Icon Aligned to grade standard
આ 25–30 મિનિટનો interactive tour ભારતની શાળાઓમાં ધોરણ 5–10 માટે બનાવવામાં આવ્યો છે. તે વર્ગખંડોમાં પહેલાથી ભણાવવામાં આવતા science અને computer studies વિષયો સાથે સીધો જોડાય છે.
Play Icon Play it for free anywhere
Teachers વર્ગખંડમાં સીધો video play કરી શકે છે, અને વિદ્યાર્થીઓ તેને ઘરે સ્વતંત્રપણે explore કરી શકે છે. કોઈ login અથવા account ની જરૂર નથી—click કરો, જુઓ અને શીખો!

Teacher Toolkit

દરેક tour સાથે એક ready-to-use Teacher Toolkit આવે છે જે તમારું કામ સરળ બનાવે છે:
  • Step-by-step facilitation guide
  • Answer keys સાથે student worksheets
  • Key vocabulary અને big ideas સરળ રીતે સમજાવેલા
  • Learning ને આગળ વધારવા extension activities
  • Facilitator Guide Final.png
    Facilitation Guide
    Facilitator Guide Final.png
    PDF
  • AWS Data Center: Student Worksheet Final
    Student Worksheet
    AWS Data Center: Student Worksheet Final
    PDF
  • AWS Data Center: Key Student Learning
    Key Student Learning
    AWS Data Center: Key Student Learning
    PDF